November 14, 2025 | Leave a comment | Home દિલ્હી બ્લાસ્ટ આતંકવાદી ઘટના, દોષિતો સામે કાર્યવાહી કરાશેઃ સરકાર ભારત સરકારે બુધવારે પુષ્ટિ આપી હતી કે સરકાર દિલ્હીમાં થયેલા કાર વિસ્ફોટને આતંકવાદી કૃત્ય તરીકે ગણી રહી છે અને ગુનેગારો સામે શક્ય તેટલી ઝડપથી કાર્યવાહી કરાશે.